પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ, 20 કરોડ લોકોને થશે ફાયદો

ખાનગી બાઇક ટેક્સી

ખાનગી બાઇક ટેક્સી માટે નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંગલાલયના મંત્રી નીતિન ગડકરીએ તમામ રાજ્ય સરકારોને ખાનગી રીતે રજીસ્ટર્ડ બાઈક અને સ્કૂટરને Rapido, Uber અને Ola જેવા એગ્રીગેટર પ્લેટફોર્મ પર બાઈક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી છે. ગડકરીએ રાજ્ય પરિવહન કમિશનરો સાથે સંવાદ કરીને અને પત્રો દ્વારા મોટર વ્હીકલ … Read more