2 ડિસેમ્બરથી અમદાવાદ-ફૂ ક્વોક વચ્ચે સન ફૂ ક્વોક એરવેઝની સીધી નોન-સ્ટોપ સેવા શરૂ થશે
અમદાવાદ-ફૂ ક્વોક એરવેઝની નવી સેવા વિયેતનામના પર્લ આઇલેન્ડ ફૂ ક્વોક માટે અમદાવાદથી 2 ડિસેમ્બર, 2026થી સન ફૂ ક્વોક એરવેઝ (SPA) દ્વારા સીધી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ સેવા અઠવાડિયામાં 5 દિવસ ઉપલબ્ધ રહેશે અને ટુ-વે ટિકિટ ભાડું ₹30,000થી શરૂ થાય છે, જેમાં ભોજન અને બેગેજનો સમાવેશ થાય છે. આ માર్గે ભારતમાં આ એરલાઇનનો … Read more