ભારત-વિયેતનામ સંરક્ષણ સંબંધ મજબૂત બનાવવા novasનવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક
ભારત-વિયેતનામ સંરક્ષણ સહયોગ મજબૂત કરવા માટે બેઠક નવી દિલ્હી ખાતે ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહે વિયેતનામના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર સિનિયર લેફટનન્ટ જનરલ ન્ગુયેન ટ્રુઓંગ થાંગ સાથે વિશેષ મુલાકાત કરી હતી. BRICS સમિટ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી વ્યૂહાત્મક ચર્ચા બાદ … Read more