વડોદરામાં રણજી ટ્રોફીનો ઈતિહાસ રચાયો: પ્રિયાંશુ મોલિયાએ અણનમ 321 રનની ઇનિંગ્સ રમી ગુલ મોહમ્મદ-દીપક હુડ્ડાનો રેકોર્ડ તોડ્યો!

દિવાળી પહેલાં ગુરુ બદલશે ચાલ

વડોદરામાં રણજી ટ્રોફીનો ઈતિહાસ વડોદરામાં રમાતી રણજી ટ્રોફી મેચમાં બરોડાના યુવા બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ 321 રનની ઇનિંગ્સ રમી ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ તોડી નાખ્યો. જમ્મુ-કાશ્મીર સામેની આ મેચમાં તેની રનિંગ્સે બરોડાની બેટિંગ સ્થિતિ મજબૂત કરી. ઇનિંગ્સની વિગત મુજબ, પ્રિયાંશુએ અણનમ 321 રન બનાવ્યા અને કુલ 492 બોલનો સામનો કર્યો. તેના આ ઇનિંગ દરમિયાન તેણે 36 ચોગ્ગા … Read more