17 ચોગ્ગા, 6 છગ્ગા… ગુજરાતી બેટરે રણજીમાં તોફાની બેવડી સદી ફટકારી બોલરોનો પરસેવો છોડાવ્યો
ઉર્વિલ પટેલની બેવડી સદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફી એલિટ ગ્રુપ‑Cમાં ગુજરાતના યુવા વિકેટકીપર‑બેટ્સમેન ઉર્વિલ પટેલે કેરળ સામે પોતાની કારકિર્દીની પ્રથમ ફર્સ્ટ‑ક્લાસ બેવડી સદી ફટકારી. તેણે 227 બોલમાં અણનમ 210 રન બનાવ્યા અને ગુજરાતની ટીમે પોતાની એ ઇનિંગ્સ 9 વિકેટે 534 રન સુધી પહોંચાડી. દિવસના અંતે કેરળ 23 ઓવરમાં 3 વિકેટ માટે 74 … Read more