ગૂગલે પ્રોજેક્ટ સનકેચર હેઠળ અંતરિક્ષમાં એઆઈ મોડેલ ચલાવી, સેટેલાઇટથી 3 પંક્તિઓની કવિતા મળી

કંઈ જ ન કરવાની મસ્તી

ગૂગલ પ્રોજેક્ટ સનકેચર કેલિફોર્નિયાના ગૂગલે પોતાના પ્રોજેક્ટ સનકેચર હેઠળ સ્પેસએક્સ રૉકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવેલ પ્રોટોટાઇપ સેટેલાઇટમાં એઆઈ મોડેલ ચલાવી તેની પ્રતિસાદ પૃથ્વી પર પ્રાપ્ત કર્યા છે. સેટેલાઇટમાં રહેલ એઆઈને અંતરિક્ષ વિશે હાઇકુ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને મોડેલે 3 પંક્તિઓની કવિતા લખી પૃથ્વી પર મોકલ્યો. પ્રયોગની વિગત ગૂગલના જણાવ્યા પ્રમાણે પ્રોટોટાઇપ સેટેલાઇટ પ્લેનેટ … Read more