વડોદરા: 30 વર્ષથી વોર્ડ સમિતિની રચના ન થતા વિવાદ, પોલિટિકલ એક્શન કમિટીએ 30 દિવસમાં અમલ કરવાની માંગ કરી

દિવાળી ઇમરજન્સી એક્શન પ્લાન

વડોદરા: વોર્ડ સમિતિની રચના ન થતા વિવાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી વોર્ડ સમિટીઓની રચના ન થતા વિવાદ ઉઠ્યો છે. વડોદરા પોલિટિકલ એક્શન કમિટીએ બંધારણના 74મા સુધારા અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની કલમ 29-Aનો ઉલ્લેખ કરીને તાત્કાલિક વોર્ડ સમિતિઓ બનાવવાની માંગ કરી છે. સાંઈ ઢેકાણેના નેતૃત્વ હેઠળ આવેલી કમિટીએ મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, … Read more