નવરાત્રિ માટે પાવાગઢ રોપ-વે અને દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
નવરાત્રિ માટે પાવાગઢ રોપ-વે અને દર્શનના સમયમાં ફેરફાર આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢના શ્રી કાલિકા માતા મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખી શ્રી કાલિકા માતાજી પાવાગઢ ટ્રસ્ટ અને રોપ-વે સંચાલકોએ દર્શન અને રોપ-વે સેવાના સમયસૂચનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તહેવાર દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાથી સુવિધા અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી સમયસૂચનમાં ફેરફાર કર્યો છે. … Read more