પાવાગઢમાં ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા યુવાનનું કરુણ મોત
પાવાગઢમાં યુવાનનું કરુણ મોત પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે આવેલા વડોદરા જિલ્લાના વાઘોડિયાના અનિલ શંકરભાઈ ભીલ (ઉમ્ર ૩૫ વર્ષ) મંદિર નજીકથી પરત ફરતા પગ લપસીને આશરે ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયા. ઘટનાની જાણ થતા ફાયર અને રેસ્ક્યૂ ટીમે આશરે ૪ કલાકની જહેમત બાદ તેમને બહાર કાઢી હાલોલની સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ મૃત … Read more