સુરત અડાજણ ઓવરબ્રિજની વરસાદી પાઇપના ક્લેમ તૂટી પડયા; પાઇપ રસ્તે ફેલાયા, પાલિકા બાદમાં હટાવ્યા

છત્તીસગઢમાં બસ અકસ્માત

સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે ઓવરબ્રિજની નીચે લગાવવામાં આવેલા વરસાદી પાણીના નિકાલના પાઇપના ક્લેમ તૂટી જવતા પાઇપ સવારથી મુખ્ય માર્ગ પર ફેલાઇ ગયા હતા. માર્ગ પર પડેલા પાઇપને જોઇને પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય હતો. પાઇપ તૂટી જવાથી જોખમ ઘટનાની વિગત ઓવરબ્રિજની નીચે સ્થાપિત કરેલી પાઇપોની ક્લેમ તૂટી જવાથી તૂટી ગયેલા પાઇપ રોડ … Read more