ગાઝાના એન્જિનિયરે કાટમાળમાંથી પવનચક્કી બનાવી હજારો લોકોને વીજળી પૂરી પાડી
ગાઝાના એન્જિનિયરે પવનચક્કી બનાવી ગાઝાના 60 વર્ષીય એન્જિનિયર કમાલ અલ-દબારી (અબુ અયમાન) એ બોમ્બમારાના કાટમાળ અને ભંગારમાંથી પવનચક્કીઓ બનાવીને ખાન યુનિસ અને અલ-મવાસીના વિસ્થાપિત શિબિરોમાં હજારો લોકોને વીજળી પૂરી પાડી છે. જૂના વાયર, ધાતુરાજ ટુકડા અને સ્કૂટરની મોટરનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલાં આ તંત્રથી ફોન ચાર્જ કરવાનું, લાઈટ અને પંખા ચલાવવા અને કેટલાક તબીબી ઉપકરણો … Read more