સ્વચ્છ ભારત મિશનના કામોની ટકાવારી — શિનોર તા.પ.ની મહિલા એન્જિનિયરના વતી લાંચ લેતા તેનો મિત્ર ઝડપાયો

સ્વચ્છ ભારત મિશન લાંચ કૌભાંડ

વડોદરા ACBએ શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન સંબંધિત કામોના બિલપાસ કરવા મહિલા એન્જિનિયરની વતી લાંચ લેતા તેના મિત્રને ઝડપી પાડ્યો છે. કેસમાં જણાવ્યા મુજબ એન્જિનિયરે બિલ પાસ કરવા પોતાના ૯ ટકા હિસ્સાની માગણી કરતાં રૂ. ₹25,000ની લાંચની વાત આવી હતી. લાંચની ફરિયાદ અને કાર્યવાહી કોન્ટ્રાક્ટરે ફરિયાદ કર્યા બાદ ફતેગંજ વિસ્તારમાંથી આશુતોષ ઉમાકાંત પાઠકને એસીબીની … Read more