ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન્જિનિયર સાથે 4,58,312ની ચીટિંગ
ફેક ઈ-ચલણ ચીટિંગની ઘટના વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલા શ્રી રેસિડેન્સી ખાતે રહેતી અને ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બિક સિટીમાં બેક્ટેલ કંપનીમાં કામ કરતી એક સિનિયર એન્જિનિયરે ફેક ઈ-ચલણની લિંક ક્લિક કરતા સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું પોલીસને જણાવ્યું છે. ફરિયાદ મુજબ અનધિકૃત રીતે કુલ ₹4,58,312 UPI દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. બનાવ અંગે સાયબર … Read more