કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અકસ્માતમાં મોત, મૃતદેહ મેળવવા પરિવારના વલખાં
કેનેડા અકસ્માતમાં યુવાનનું મોત ગાંધીનગરના દશેલા ગામના વતની અને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ માટે કેનેડામાં રહેલા હિરેન બાબુ આસોડિયાનું 18 ઓક્ટોબરે કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું. આ અકસ્માતમાં હિરેન સહીત કુલ ચાર લોકોના મૃત્યુની જાણ થઈ છે. એક સપ્તાહ બાદ પણ મૃતદેહ વતનમાં ન આવ્યા, પરિવાર નિરાશ. દશેલા ગામમાં રહેતા હિરેનના પરિવારજનો અનુસાર, એક સપ્તાહ … Read more