નોર્વે 16 વર્ષથી ઓછી ઉમરેવા બાળકો માટે સોશિયલ મીડિયા અને કેટલાક ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર આત્મહત્યા

નોર્વે બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ નોર્વે સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને કેટલાક લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવિત નિયમો તૈયાર કર્યા છે. જાહેર કરેલી વિગતો અનુસાર આ નિયમો હેઠળ Roblox, Snapchat અને TikTok જેવી પ્લેટફોર્મ્સ પ્રભાવિત થશે અને ટેક્નોલોજી કંપનીઓને … Read more