અમેરિકાથી પાકિસ્તાન સુધી… દુનિયાભરના નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
દિવાળીની શુભેચ્છાઓ દિવાળીની ધારાવાહિક ઉજવણીના અવસરે દુનિયાભરના અગ્રણી નેતાઓ અને વિદેશી રાજદ્વારીઓએ શાંતિ, સમૃદ્ધિ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપતા શુભેચ્છાઓ પાઠવ્યા છે. સંયુક્ત આરબ અમીરાતથી લઈને અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન સુધીના નેતાઓએ આ તહેવાર પર એકબીજા માટે સદ્ભાવો અને આશાના સંદેશા વહેંચ્યા છે. UAE: શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ શેખ મોહમ્મદ બિન … Read more