નિમેટા પ્લાન્ટમાં આરસીસી ફિલ્ટર ટ્રફ માટે રૂ.37.09 લાખની દરખાસ્ત; અંદાજ કરતાં 36 ટકા વધુ હોવાના કારણે વિવાદ

GSEB GSOS ધોરણ 10-12 પરીક્ષા

નિમેટા પ્લાન્ટમાં આરસીસી ફિલ્ટર ટ્રફ માટે રૂ.37.09 લાખની દરખાસ્ત વડોદરા કોર્પોરેશનની નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (પ્લાન્ટ નંબર-3)માં આરસીસી (RCC) ફિલ્ટર ટ્રફ બનાવવાની એચ.બી. એન્જિનિયર્સની રૂ.37.09 લાખની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત અંદાજિત ભાવ કરતાં 36 ટકા વધુ હોવાથી વિવાદ ઉભો થયો છે. દરખાસ્ત મુજબ કામ પૂરુ કરવા માટે 6 મહિના નો … Read more