કંઈ કામ કર્યા વગર પણ સતત થાક અને નબળાઈ લાગે છે? ડાયેટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ!

ફ્લાયદુબઈ કોકપિટ ઘટના

મેગ્નેશિયમની ઉણપ અને તેના લક્ષણો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થાક, નબળાઈ અને અનિદ્રા જેવા લક્ષણો ઊભા કરી શકે છે. મોંઘી દવાઓની જગ્યાએ રોજિંદા આહારમાં સરળ અને સસ્તા ખોરાક ઉમેરવાથી કુદરનાથી મેગ્નેશિયમની ભરપાઈ કરી શકાય છે. મેગ્નેશિયમની શરીરમાં ભૂમિકા સ્નાયુઓ, ચેતાતંત્રની કાર્યક્ષમતા, હૃદયના આરોગ્ય અને શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવામાં મહત્વપૂર્ણ છે. મેગ્નેશિયમ માટે અસરકારક 5 ફૂડ્સ આધુનિક … Read more