Booking.com પર યુરોપિયન કમિશનની DSA હેઠળ તપાસ: નકલી લિસ્ટિંગ, ફિશિંગ અને છેતરપિંડીના આરોપ
યુરોપિયન કમિશન દ્વારા Booking.com પર DSA તપાસ યુરોપિયન કમિશને ઑનલાઇન હોટેલ બુકિંગ પ્લેટફોર્મ Booking.com પર DSA તપાસ શરૂ કરી છે. તપાસમાં ફિશિંગ કૌભાંડ, નકલી લિસ્ટિંગ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અંગે સેકંડો ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. જો પ્લેટફોર્મ ઉપરોક્ત નિયમો ભંગ કરતું રહ્યું તો કંપનીને તેની વૈશ્વિક વાર્ષિક આવકના 6% જેટલો દંડ પણ લાગતો થઈ … Read more