અમદાવાદ: મીઠાઈ-બિસ્કિટમાં વપરાતો નકલી ચાંદીનો વરખ વેચતો એકમ સીલ, એલ્યુમિનિયમ હોવાની શંકા
અમદાવાદમાં નકલી ચાંદીનો વરખ વેચતો એકમ સીલ અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતો નકલી ચાંદીનો વરખ ડુપ્લિકેટ હોવાનું સામે આવતાં કાલુપુર વિસ્તારમાં આવેલો વેપારીઓનો એકમ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે સીલ કર્યો છે. વિભાગે તપાસમાં 170 પેકેટ ડુપ્લિકેટ વરખ જપ્ત કર્યા અને તેની કુલ કિંમત 42,500 રૂ નોંધાઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે આ વરખ સંભવત: એલ્યુમિનિયમનો છે … Read more