ચેક રિટર્નના બે અલગ-અલગ કેસોમાં જીલ બારોટને એક વર્ષની કેદની સજા
જીલ બારોટની કેદની સજા વડોદરા કોર્ટે ચેક રિટર્નના બે અલગ-અલગ કેસમાં જીલ અશોક બારોટને એક વર્ષની સજા ફટકારી છે. કોર્ટે બંને ચેક કેસોમાં જેલને દોષી ઠેરવી ચેકોની રકમ સાથે ૯% વ્યાજ ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદની વિગત મુજબ, સુભાનપુરામાં રહેતા જીલ અશોક બારોટ (રહે. ચન્દ્રનગર સોસાયટી, સુભાનપુરા)ને ગોરવામાં રહેતા બંકીમ મગન પટેલ (રહે. સહયોગ ગાર્ડન … Read more