વેદોમાં દર્શાવેલા ’33 કોટિ’ દેવતા કોણ છે? ‘કોટિ’નો સાચો અર્થ શું છે
33 કોટિ દેવતા કોણ છે? લોકપ્રિય માન્યતા મુજબ હિન્દુ ધર્મમાં ’33 કરોડ’ દેવતા છે — પરંતુ આ એક ખોટા અર્થઘટન પર આધારિત મનગઢંત છે. વેદીક અને ઉપનિષદ ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ છે, પરંતુ સંસ્કૃત શબ્દ ‘કોટિ’નો અર્થ અહીં ‘કરોડ’ નહિં, પરંતુ ‘પ્રકાર’, ‘શ્રેણી’ અથવા ‘સર્વોચ્ચ કક્ષા’ છે. 33 કોટિનો સાચો અર્થ વેદો અનુસાર સામાન્ય રીતે બાબતનું … Read more