કરિયાણાની દુકાનમાં આગ લાગી, ઉપરના માળે ઘરમાં સૂતેલાં પરિવારનાં છનાં મોત

સુરતમાં યુવકની હત્યા

કરિયાણાની દુકાનમાં આગ મુંબઈ- ધારાશિવના યેદશી ગામમાં દિવાળીની રાત્રે કરિયાણાની દુકાન અને ઉપરનાં માળે આવેલા રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ અને ધુમાડાના કારણે એક જ પરિવારના 6 સભ્યોનું શ્વાસરોધથી મોત નીપજ્યું અને એક વ્યક્તિનો બચાવ થયો. ગામવાસીઓ ફાયર વિભાગ મોડે પહોંચ્યો અને ઘટનાસ્થળે આવેલા વાહનમાં પૂરતા પાણી અને ડીઝલ ન હોય તેવા આક્ષેપ … Read more