દેવઊઠી એકાદશી બાદ લગ્નગાળો શરુ થશે, ખરમાસને કારણે ફક્ત 11 દિવસ જ મુહૂર્ત રહેશે
લગ્ન મુહૂર્ત 2026 વર્ષ 2026માં લગ્ન માટે માત્ર 11 શુભ મુહૂર્ત ઉપલબ્ધ રહેશે. ચાતુર્માસના ચાર મહિનાના વિરામ બાદ આગામી 20 નવેમ્બર 2026ની દેવાનુદયની એકાદશી (દેવઊઠી એકાદશી)થી માંગલિક કાર્યો અને લગ્નની સિઝનનો આરંભ થશે, પરંતુ 16 ડિસેમ્બર 2026થી ધનુ ખરમાસ શરૂ થતા ફરીથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો પર વર્જન લાગશે. નવેમ્બરમાં કુલ 4 અને ડિસેમ્બરમાં … Read more