વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો 45 સેમી લાંબો દુર્લભ શ્યામશિર સર્પ; GSPCA વોલન્ટિયરે વન વિભાગને સોંપ્યો

જયપુર પૂર્ણિમા યુનિવર્સિટીમાં આપઘાત

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો દુર્લભ શ્યામશિર સર્પ GS Team, 31 ઓક્ટોબર 2026: વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ દુર્લભ તરીકે ઓળખાતા ‘શ્યામશિર સર્પ’ (Duméril’s Black-headed Snake)નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. GSPCAના વોલન્ટિયરે આશરે 45 સેમી લાંબા બિનઝેરી સાપને સુરક્ષિત રીતે પકડી વન વિભાગને સોંપ્યો છે. સ્થાનિક તંત્રોએ જણાવ્યું છે કે આ સાપનું મળી આવવું સ્થાનિક જૈવવિવિધતા માટે … Read more