સર્વપિતૃ અમાસ 2026: સાંજે કરો આ 4 દીપદાન, પિતૃદોષ અને કાલસર્પ દોષમાંથી મળશે કાયમી મુક્તિ!

સર્વપિતૃ અમાસ 2026

સર્વપિતૃ અમાસ 2026 પિતૃ પક્ષનું સમાપન કરતી સર્વપિતૃ અમાસ 10 ઓક્ટોબર 2026ના રોજ છે. એગ્રહે જેઓ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ/તર્પણ કરી શકયા ન હતા, તેઓ આ દિવસે વીધિ-વિધાન અને દીપદાન દ્વારા પિતૃઓને તૃપ્ત કરી શકે છે. જ્યોતિષાચાર્ય ચંદ્રેશ શર્મા મુજબ, સાંજે કરવામાં આવતા ચોક્કસ ચાર પ્રકારના દીપદાન અને કેટલાક ઉપાયોથી કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ … Read more