સુરત: વણેસામાં દીપડી અને નોળિયા વચ્ચેની રોમાંચક લડાઈનું વીડિયો વાયરલ, નોળિયાએ દીપડીને 2 ગુલાટ ખવડાવ્યા
સુરત: દીપડી અને નોળિયા વચ્ચેની લડાઈ સુરતના પલસાણા તાલુકા અંતર્ગત વણેસા ગામે શિકારની શોધ દરમિયાન દીપડી અને નોળિયા વચ્ચેની લડાઈનો રોચક અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દીપડીએ નોળિયાને પર હુમલો કર્યો હતો, પણ નોળિયાએ હિંમતભેર પ્રતિકાર કર્યો અને દીપડીનું મોં પકડી લીધું. ત્યારબાદ નોળિયાએ દીપડીને 2 ગુલાટ ખવડાવ્યા તે દ્રશ્યો કેમેરામાં … Read more