સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કડક નિયમો જાહેર, વર્ગીકરણ ફરજિયાત

થેલેસેમિયા

દાદરા અને નગર હવેલીમાં કચરા વ્યવસ્થાપન માટે કડક નિયમો સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દિવમાં ઘન કચરા (Solid Waste) વ્યવસ્થાપન માટે કડક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે દરેક ઘર, દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ફરજિયાત રહેશે અને નિયમો ભંગ કરનારાઓ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. નિયમોમાં શું છે? … Read more