પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેન; રિઝર્વેશન 17 નવેમ્બરના 08:00થી

અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા શિયાળા અને તહેવારોની વધતી ભીડને ધ્યાને લઈ અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09465/09466 બંને દિશામાં બે-બે ફેરા કરશે અને તેની ટિકિટ બુકિંગ 17 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:00 કલાકથી શરૂ થશે. આ નિર્ણયથી ઉત્તર ભારત જતા હજારો મુસાફરોને રાહત મળશે. ટ્રેનનો … Read more