અમદાવાદના સેટલિયોએ સ્વદેશી થર્મલ પેલોડ ‘તપસ-1’ 1 ઓક્ટોબર, 2026ને સ્પેસએક્સના ફાલ્કન 9થી અવકાશમાં મોકલાશે

સ્વદેશી થર્મલ પેલોડ તપસ-1

સ્વદેશી થર્મલ પેલોડ ‘તપસ-1’ અમદાવાદ સ્થિત સ્પેસટેક સ્ટાર્ટઅપ સેટલિયો (Satleo)એ સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલોડ ‘તપસ-1’ વિકસાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પેલોડ 1 ઓક્ટોબર, 2026ના રોજ અમેરિકા પરથી સ્પેસએક્સના ‘ફાલ્કન 9’ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તપસ-1 ગરમી અને તાપમાનની અત્યંત સૂક્ષ્મ અને હાઇ-રિઝોલ્યુશન તસવીરો લેવા માટે બનાવેલ છે જે વિવિધ ક્ષેત્રોમાં … Read more