વાયરલ વીડિયો: તેલંગણા વિધાનસભા પરિસરમાં અધિકારી ચક્કર ખાઈને પડી ગયા; મંત્રીએ CPR આપ્યા છતાં જીવ નહીં બચ્યો

દિવાળી પડતર દિવસ

તેલંગણા વિધાનસભા અધિકારી CPR તેલંગણાના વિધાનસભા સંકુલમાં મંગળવારે સવારે એક અધિકારી અચાનક બેભાન પડી ગયા અને જમીન પર ઢળી પડ્યા. સમાચાર એજન્સી PTI દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં દેખાય છે કે પશુપાલન મંત્રી વાકિતિ શ્રીહરિ સ્થાનિકો સાથે દોડી આવીને આ અધિકારીને સીપીઆર (CPR) આપી રહ્યા છે. ત્યારબાદ તબીબી સ્ટાફને બોલાવી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઇ જવાયા, પરંતુ હોસ્પિટલમાં … Read more