છોટાઉદેપુર: તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ, 30 ગામો પર સિંચાઈનું સંકટ

કુલગામ CRPF નાકા પર હુમલો

તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છોટાઉદેપુરના નસવાડી અને નર્મદાના તિલકવાડા તાલુકાના 30 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થઈ ગયેલું છે. ખેડૂતોનું કહેવું છે કે નેશનલ હાઈવે વિભાગના કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન બેસાડવા અને નાનો પુલ બનાવવા માટે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ખોદકામ અને તોડફોડ કરતા કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવાની … Read more