વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાન પર ઘાતક હુમલો, ૮ હજાર લૂંટી લીધા

SIRમાં મતદારોના ડેટામાં ખામીઓ

વ્યાજખોરીનો કિસ્સો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે વ્યાજખોરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રહેતા જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ખસિયા (ઉમ્ર ૩૦)ને ગત 23 ઓક્ટોબર, 2026 ના રાત્રે ચાર શખ્સોએ ઘરમાં જ ઘાતક રીતે માર મારી ડાબા હાથે ફ્રેક્ચર કર્યો અને શર્ટના ખિસ્સામાંથી 8,000 રૂ બળજબરીથી લીધી લીધા. તળાજા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી … Read more