જજના સગીર પુત્ર 200 કિમી પ્રતિ કલાકની ઝડપે મર્સિડીઝ ચલાવતો: રીલ્સ ડિલીટ કરી; કેરળમાં એન્જિનિયરના મરણ બાદ કહ્યું — પહેલીવાર કાર ચલાવી

કમર-પેટના દુખાવામાં રાહત

કેરળમાં અકસ્માતની ઘટના કેરળના કોચી ખાતે શનિવારે મોડી રાત્રે આશરે 2:20 વાગ્યાની આસપાસ થયેલી અકસ્માતમાં એક સ્કૂટર સવારનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ જયબાલકૃષ્ણન હતું અને ઉંમર 55 વર્ષ હોવાનું જણાયું છે. પોલીસ જણાવે છે કે ટક્કરમાં મર્સિડીઝ કાર સંડોવાયેલ હતી અને કાર જજના સગીર પુત્રની કહેવાતા એડિશનલ સેશન જજના 17 વર્ષના પુત્રની માલિકીની નંબર … Read more