જજના સગીર પુત્રએ મર્સિડીઝથી ટક્કર મારી: કેરળમાં સ્કૂટર સવારનું મોત, પીડિત પરિવારે કહ્યું- જજે પોલીસ સ્ટેશનમાં અપમાનિત કર્યા
કેરળમાં સ્કૂટર અકસ્માત કેરળના કોચી શહેરમાં વલ્લારપદમથી કલામસ્સેરી જતી રોડ પર શનિવારે મોડી રાત્રે મર્સિડીઝ કારે પાછળથી સ્કૂટરને ટક્કર મારી દીધી. અકસ્માતમાં 55 વર્ષીય સ્કૂટરસવારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયાનું પોલીસ બોલ અહેવાલમાં જણાવ્યું છે. મૃતકની ઓળખ જયબાલકૃષ્ણન તરીકે કરવામાં આવી છે. ઘટનાની વિગતો પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે થયો … Read more