દરજીપુરા આરટીઓમાં ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૯૦ ટકા ઉમેદવારો ફેલ
દરજીપુરા આરટીઓમાં ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ દરજીપુરા RTO ખાતે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ ફોર-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવો અરજદારો માટે મુશ્કેલ બન્યા છે. રોજના 100માંથી માત્ર 10 જ ઉમેદવાર પાસ થતા એપોઈન્ટમેન્ટ માટે લાંબી વેઇટિંગ ચાલી રહી છે. ટેસ્ટમાં સામાન્ય ભૂલો આરટીઓના ધોરણે ઉમેદવારો પાર્કિંગ અને રિવર્સ “S” જેવી મેન્યુવરોંમાં અને … Read more