વડોદરામાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક પર ફોર વ્હીલર ઉમેદવારોની નિષ્ફળતા વધતા આરટીઓએ 8 પ્લાસ્ટિક થાંભલા લગાવ્યા
વડોદરામાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટ્રેક વડોદરાના દરજીપુરા આરટીઓ કચેરીમાં જૂનથી શરૂ થયેલા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફોર વ્હીલર ઉમેદવારો મોટી સંખ્યામાં નિષ્ફળ થઈ રહ્યા છે. ખાસ કરીને પેરેલલ પાર્કિંગની કસોટીમાંથી ઘણા ઉમેદવારો નાપાસ થતા વેઇટિંગ લિસ્ટમાં વધારો થયો છે. આ મુશ્કેલી ઘટાડવા માટે આરટીઓએ પેરેલલ પાર્કિંગ વિસ્તાર માં 8 પ્લાસ્ટિકના થાંભલા લગાવ્યા છે. … Read more