ડુંગળીના ભાવ ઘટે નહિ તે માટે ક્વિન્ટલ દીઠ ₹3000ના ભાવબાંધણાની માંગ | Gujarat Samachar
ડુંગળીના ભાવ માટે ક્વિન્ટલ દીઠ ₹3000ની માંગ મુંબઈ — GS Team, 19 Nov 2026 મહારાષ્ટ્રના કાંદા (ડુંગળી) ઉત્પાદક ખેડૂતોએ ક્વિન્ટલ દીઠ ઓછામાં ઓછા ₹3000ના ભાવની માંગ કરી છે. ખેડૂત સંગઠનની નોંધણી મુજબ ભારતની વાર્ષિક કાંદાની જરૃરિયાત 210 લાખ ટનની છે, જ્યારે આ છેડામાં અંદાજીત ઉત્પાદન 288.96 લાખ ટન થવાની ધારણા છે. ઉત્પાદન વધારે હોવાને લીધે … Read more