રાજકોટમાં 82 વર્ષનાં ગાયનેકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.59 લાખ પડાવી લેવામાં આવ્યા
રાજકોટમાં ડિજિટલ એરેસ્ટની ઘટના રાજકોટના જાગનાથ પ્લોટમાં આવેલ રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 82 વર્ષનાં વયોવૃદ્ધ મહિલા ગાયનેકને ચાર દિવસ ડિજિટલ એરેસ્ટમાં રાખી ગઠિયાઓએ ₹58.50 લાખ પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે સમયસર પહોંચીને વધુ ₹21.50 લાખના ટ્રાન્સફરને રોકી બચાવ કર્યો છે. પોલીસે કાઉન્સેલિંગ કરીને ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે અને ટૂંક સમયમાં ગુનો નોંધાવવાની કામગીરી … Read more