ઘાટકોપરના વકીલને ડિજિટલ એરેસ્ટના નામે ₹10.20 લાખની છેતરપિંડી, સાયબર પોલીસે તપાસ શરૂ કરી
ઘાટકોપરના વકીલને ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી મુંબઈમાં ડિજિટલ એરેસ્ટના એક મામલામાં ઘાટકોપરના 65 વર્ષ વરિષ્ઠ વકીલ સાથે સાયબર ઠગોએ ₹10.20 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓએ વકીલને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સંબંધિત બનાવટી ₹20 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી અને બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવવા કહ્યું હતું, એવી વિગતો એફઆઈઆરમાં સમાવિષ્ટ … Read more