24 વેબસાઇટ, 5 ટેલિગ્રામ ચેનલો દ્વારા ડ્રગ્સ, ગાંજો, કોકેઈનનું વેચાણ, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો
ડ્રગ્સ વેચાણ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડ્રગ્સ વેચાણ અમદાવાદ માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ડાર્કવેબ અને ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમના ટેકનિકલ એનાલિસિસમાં 24 ડાર્ક વેબસાઈટ અને 5 ટેલિગ્રામ ચેનલ સામે આવી છે, જ્યાંથી હાઈબ્રીડ ગાંજો, કોકેઈન, એમડી (MD), એલએસડી (LSD) અને કેટામાઈન જેવા માદક પદાર્થોની … Read more