મુંબઈ-અમદાવાદના માર્ગ પર દેશની પહેલી બુલેટ ટ્રેન: ટેસ્ટિંગ અને રૂટ વિશે વિગત
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ટેસ્ટિંગ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ મહત્વના તબક્કામાં પહોંચી ગયો છે અને ટેસ્ટિંગ માટેનો પહેલો બુલેટ ટ્રેન કોચ તૈયાર થઈ ગયો છે. સરકારની જણાવ્યા અનુસાર મે 2027માં ટ્રાયલ શરૂ કરવાની શક્યતા છે. સેવા તબક્કાવાર આપવામાં આવશે અને સૌપ્રથમ સુરત-બિલીમોરા વિભાગ પર ટ્રેન દોડાવવાની … Read more