સુરતમાં હવે સાડીઓની સાથે ભારતીય સેના માટે ‘ડિફેન્સ ફેબ્રિક’નું ઉત્પાદન શરૂ, જાણો અત્યાધુનિક કાપડમાંથી શું-શું બનશે?

રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ

સુરતમાં ડિફેન્સ ફેબ્રિકનું ઉત્પાદન શરૂ સુરત, જે સાડીઓના હબ તરીકે જાણીતી છે, હવે સંરક્ષણ ક્ષેત્રે પણ દેશને ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ લઈ જવાની કોશિશમાં છે. શહેરના અગ્રણી ટેક્સટાઈલ ઉત્પાદકોએ ભારતીય સેના માટે અત્યાધુનિક ડિફેન્સ ટેકનિકલ ટેક્સટાઈલનું સ્થાનિક ઉત્પાદન શરૂ કર્યું છે. વર્ષ 2020થી શરૂ થયેલા સંશોધન અને ટેસ્ટિંગના પ્રોસેસ પછી 2026માં આ ફેબ્રિકનો વ્યાવસાયિક ઉત્પાદન … Read more