જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્તો પૈકી 8 ગુજરાતીઓ, 6ની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર દુર્ઘટના જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગથી શ્રીનગર જતી ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારમાં આવેલ ગુંડ સુંબલ પાવર હાઉસ ની નજીક કાબૂમાંથી બહાર થઈને અંદાજે 60 ફૂટ ઊંડા ખીણમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમાં અમદાવાદ અને સુરતના કુલ 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને 6 લોકોની હાલત … Read more