રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો આ ટેસ્ટી આમળા જ્યુસ, જાણી લો ૫ સરળ રેસિપી

આમળા જ્યુસ રેસિપી

આમળા જ્યુસ રેસિપી આમળાના ખાટા સ્વાદને કારણે ઘણા લોકો તેને કાચા ખાઈ અથવા જ્યુસ તરીકે પીવાનું પસંદ કરતા નથી. છતાં, આમળામાં વિટામિન ‘સી’ અને અન્ય પોષક તત્વો પુરતી માત્રામાં હોય છે. તેનો સ્વાદ ગાજર, સફરજન, આદુ અથવા ફુદીનાની સાથે મિક્સ કરીને સુધારી શકાય છે. નીચે આપેલી ૫ સરળ રેસિપીઓથી આમળાનું જ્યુસ ટેસ્ટી અને હેલ્ધી બની … Read more