થિયેટરોમાં અવિરત જાહેરાતોનો ત્રાસ: મનોરંજન કે પછી દર્શકોના સમયની લૂંટ?

થિયેટરોમાં જાહેરાતો

થિયેટરોમાં જાહેરાતો થિયેટરોમાં ફિલ્મ શરૂ થવાના પહેલાં સ્ક્રીન પર વિરામ વગર ચાલતી જાહેરાતો અને ટ્રેલર્સ દર્શકો માટે કંટાળાજનક બની ગઇ છે. ક્યારેક પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ અને ક્યારેક તો વીસ મિનિટ સુધી જાહેરાતો ચાલતી હોય છે, જેના કારણે જે સમય માત્ર મનોરંજન માટે ફાળવાયો હતો તે બ્રાન્ડના પ્રચારને સમર્પિત લાગતો બની ગયો છે. … Read more