સુપ્રીમ કોર્ટ: ભારતમાં થયેલા લગ્ન હોય તો વિદેશમાં લીધેલા છુટાછેડા કાયદેસર માન્ય નહીં, બીજીવાર લગ્ન પર IPC 494 હેઠળ કાર્યવાહી શક્ય
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા આપતા કહ્યું છે કે ભારતમાં થયેલા લગ્નોમાં વિદેશી અદાલતોમાં મળેલા ‘ઉદાર’ છૂટાછેડાના નિણાયોનો દુરુપયોગ કરીને મેળવી લેવાયેલા ડિવોર્સને ભારતીય કાયદા હેઠળ કાયદેસર માન્ય ગણાવી શકાય નહીં. એવું અમાન્ય આધાર લઈને બીજા લગ્ન કરનારા વ્યકિત પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 494 હેઠળ ફોજદારી કાર્યવાહી ચાલુ થઈ શકે … Read more