ઓસ્ટ્રેલિયામાં ‘ઇમોશનલ ઇન્ટિમસી’ વધારતા AI ચેટબોટ્સ પર પ્રતિબંધની તૈયારી: બાળકોને માનસિક નિર્ભરતાથી બચાવવા નવો કાયદો
ઓસ્ટ્રેલિયામાં AI ચેટબોટ્સ પર પ્રતિબંધની યોજના ઓસ્ટ્રેલિયા સરકારે એવા AI ચેટબોટ્સ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી છે જે બાળકો સાથે ભાવનાત્મક સંબંધ (ઇમોશનલ ઇન્ટિમસી) બાંધે તે અંગે ચિંતા જણાવી છે. વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે બાળકો ચેટબોટને ‘બેસ્ટ ફ્રેન્ડ’ માનતા હોવાના મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સરકારનો ઉદ્દેશ ‘ડિજિટલ ડ્યુટી ઓફ કેર બિલ’ હેઠળ 2026 સુધીમાં … Read more