જામનગરમાં ચા આપવા બાબતે બોલાચાલી બાદ પથ્થર વડે હુમલો; 65 વર્ષીયનો પગ ફ્રેક્ચર

જામનગરમાં પથ્થર વડે હુમલો

જામનગરમાં પથ્થર વડે હુમલો જામનગરના નાગનાથ સર્કલ પાસે ચાની લારી પર ચા આપવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક શખ્સે પથ્થર ફેંકી લારીના સંચાલકને ઘાયલ કર્યો. ગુલાબનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય આમદભાઈ ઇબ્રાઈમભાઈ કુરેશીના ડાબા પગના ઘૂંટણથી નીચેના ભાગમાં પથ્થર લાગતાં ફ્રેક્ચર સર્જાયો. બનાવ બાદ આરોપી અકસ્માત સ્થળેથી મોટરસાયકલ લઇ નાસી ગયો હતો. ઘટનાની વિગતો … Read more