પંજાબમાં ભયાનક અકસ્માત: રોડ પર કામ કરી રહેલા 23 શ્રમિકો પર ફરી વળી કાર, 8ના મોત
પંજાબમાં અકસ્માતની ઘટના સંગરુર, 18 Oct 20262 — પંજાબના સંગરુર જિલ્લામાં લહેરાગાગા પાસે રવિવારે સાંજે જાખલ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. જાખલ રોડ પર ચોટિયાં ગામ પાસે મનરેગા હેઠળ કામ કરી રહેલા આશરે 23 શ્રમિકોને બેકાબૂ કારે અડફેટે લીધા. આ દુર્ઘટનામાં 8 શ્રમિકોનાં કરુણ મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા … Read more